5
આ વાહન મધ્યપ્રદેશ પાસીંગના આઈસર વાહનમાં દારૂ ભરીને એક્સપ્રેસ વે પર વડોદરાથી નડિયાદ તરફ જઈ રહ્યું હોવાની બાતમીના આધારે જિલ્લા એલ.સી.બી. ટીમ આજોદ ગામની હદમાં એક્સપ્રેસ વે ટોલ રોડ પર વોચમાં હતી ત્યારે વડોદરાથી મળતી માહિતી મુજબ એક આશિર કાર આવીને તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. મરચાં ભરેલી બોરીઓની આડમાં દારૂ મળી આવ્યો.
પુછપરછ કરતા ચાલકનું નામ જીતેનર મદન વામણા રહે, તા.