8
પાટણમાં નકલી તબીબ ઝડપાયો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં 10 પાસ બોગસ તબીબે ક્લિનિક ખોલી બિમાર લોકોની સારવાર પણ કરી હતી. સમગ્ર ઘટનામાં SOGએ બાતમીના આધારે દરોડો પાડી નકલી તબીબની ધરપકડ કરી હતી. જ્યારે વધુ એક બોગસ તબીબ સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ડોકટર સામે બાળક દત્તક લેવાના બહાને વેચી દેવાયાની ફરિયાદ નોંધાઈ છે.
બોગસ ડોકટર ખોલતો ક્લિનિક, દર્દીઓની સારવાર કરતો આખરે ઝડપાયો