5
– પલસાણાના સાકી ગામે રહેતી યુવતીના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને તબીબ સાથે ગેરવર્તન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સુરતઃ
પલસાણામાં રહેતી 3 માસની બાળકીને ઝાડા-ઉલ્ટીની બીમારી થતાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.