7
![]() |
છબી: AI |
ગુજરાત સ્માર્ટ હોમ પ્રોજેક્ટ: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ અને લોક કલ્યાણ માટે ડિજિટલ ઈન્ડિયા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આને આગળ લઈ ગ્રામીણ વિસ્તારોના મકાનોને સ્માર્ટ હોમમાં પરિવર્તિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.