Thursday, December 5, 2024
Thursday, December 5, 2024
Home Gujarat ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલના કહેવાથી મારા પર હુમલો થયો છે

ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલના કહેવાથી મારા પર હુમલો થયો છે

by PratapDarpan
2 views

ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલના કહેવાથી મારા પર હુમલો થયો છે

સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારાનો ચોંકાવનારો આક્ષેપ

જોકે, ખોડલધામના પ્રવક્તાએ આ હુમલો નરેશ પટેલના ઈશારે થયો હોવાના આક્ષેપોને નકારી કાઢ્યા હતા.

રાજકોટ: રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર, પાટીદાર આગેવાન અને સરદાર ધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા (58)એ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે ગઈકાલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના કહેવાથી પીઆઈ સંજય પાદરિયાએ તેમના પર હુમલો કર્યો હતો. જો કે ખોડલધામના પ્રવક્તાએ આ આરોપોને નકારી કાઢ્યા છે.

You may also like

Leave a Comment