10
સોમનાથમાં 1955થી ચાલતો કાર્તિક પૂર્ણિમા મેળો આજે પૂર્ણ થાય છે
આજે ચોટીલા ડુંગર તરફ ધસારો, બપોરે 2.30 કલાકે પગથિયાના દરવાજા ખોલવામાં આવશે
આ દિવસને એક મોટો તહેવાર માનવામાં આવે છે અને જૈન સાધુ-સંતોને મિચ્છામી દુક્કડમ કહેવામાં આવે છે.
દેવ દિવાળી સમાચાર | આજે કારતક પૂર્ણિમાના શુભ દિવસની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવશે. આજે એકાદશીના દિવસે ઉજવાતા તુલસી વિવાહ ઉપરાંત સાધુ સંતોનો ચાતુર્માસ એકાદશીના રોજ ઉજવવામાં આવે છે જ્યારે જૈન સાધુ-સાધ્વીજીનો ચાતુર્માસ પણ પૂર્ણ થશે અને તા.